- આ કાયદા દ્વારા કંપનીના વ્યાપારિક અધિકારોને 20 વર્ષ માટે વધારવામાં આવ્યા હતા .
- બોર્ડ ઓફ કંટ્રોલના અધિકારીઓને ભારતીય તીજોરીમાંથી પગારની શરૂઆત
- કલેક્ટરની ન્યાયિક સત્તાઓ રદ થઈ
ચાર્ટર એક્ટ, 1813
- કંપની દ્વારા શિક્ષણ પાછળ 1 લાખ રૂ . નો ખર્ચ કરવાનું નક્કી થયું.
- કંપનીએ ભારતમાં ચા સિવાયના વપારના એકાધિકારનો અંત આણ્યો
ચાર્ટર એક્ટ, 1833
- બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ તરીકે નિમણૂંક કરી તમામ દિવાની અને સૈન્ય શક્તિઓ આપવામાં આવી .
- પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટીક બન્યા.
- કંપનીનો વ્યાપારીક ઈજારો નાબૂદ થયો
ચાર્ટર એક્ટ, 1853
- ગવર્નર જનરલની વિધાન પરિષદ ભારતની વિધાન પરિષદ તરીકે ઓળખાઇ
- સનદી અધિકારીઓની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાનું નક્કી થયું
- મેકોલો સમિતિનું ગઠન 1854 માં કરવામાં આવ્યું
Post a Comment