Teble

  • ઑક્ટોબર 2021 મહિનાની એકમ કસોટીનું આયોજન 25/10/2021 થી 26/10/2021 દરમિયાન કરવાનું રહેશે.

  • આ વખતે સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત વિષયની એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે...

  • એકમ કસોટીઓ  25/10/2021ના રોજ GCERT ની વેબ સાઇટ ( www.gcert.gujarat.gov.in ) પરથી ડાઉનલોડ કરી શકાશે.

  • કસોટીની અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે.

ધોરણ ૬ 
સામાજિક વિજ્ઞાન - ૧,૯,૨
સંસ્કૃત - ૧ થી ૪

ધોરણ ૭
સામાજિક વિજ્ઞાન - ૧, ૧૦, ૨
સંસ્કૃત - ૧ થી ૪

ધોરણ ૮
સામાજિક વિજ્ઞાન - ૧, ૯, ૨
સંસ્કૃત - ૧ થી ૪

GCERT નો એકમ કસોટી અંગેનો પરિપત્ર : Click Here

Post a Comment

Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to start the chat...