Teble

  • ભારત સરકાર ધ્વારા શરૂ કરવામાં આવેલ ' સ્વચ્છ ભારત , સ્વચ્છ વિદ્યાલય ' અભિયાનના ભાગરૂપે રાજયની શાળાઓમાં ' વોશ ઈન સ્કૂલ ' પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલ છે . 
  • રાજયની શાળાઓ ધ્વારા ' વોશ ઈન સ્કૂલ ' પ્રોગ્રામ અંતર્ગત ' શાળા સ્વચ્છતા ગુણાંક ' એપ્લીકેશનની મદદથી સ્વમૂલ્યાંકનની પ્રક્રીયા પૂર્ણ કરવામાં આવેલ છે. 
  • ' વોશ ઈન સ્કૂલ ' પ્રોગ્રામને વધુ અસરકારક બનાવવા અને વધુ સ્ટાર રેટીંગ મેળવવા માટે શાળાઓએ શાળા વ્યવસ્થાપન સમિતિ ( એસએમસી ) ના સહયોગથી ' શાળા સ્વચ્છતા એકશન પ્લાન ' બનાવી તેનો અમલ કરવો આવશ્યક છે . 
  • આ માટે રાજયની શાળાઓના મુખ્ય શિક્ષકશ્રીઓ , સીઆરસી કો.ઓ. , બીઆરસી કો.ઓ. અને જિલ્લા પ્રોજેકટ કચેરીના સબંધિત કર્મચારીશ્રીઓને નિયત પત્રકમાં એકશન પ્લાન બનાવવા અને તેને અપલોડ કરવાના છે. 
  •  શાળાઓ ધ્વારા તૈયાર કરવામાં આવેલ શાળા સ્વચ્છતા એકશન પ્લાન , બીઆરસી કક્ષાએ બીઆરસી કો.ઓ. ઘ્વારા તેમજ જિલ્લા ઘ્વારા તૈયાર કરવામાં આવેલ એકંદર માહિતી મદદનીશ જિલ્લા કો.ઓ. — કયુઈએમ મારફતે જિલ્લા એમ.આઈ.એસ. કો.ઓ. ધ્વારા તા .૦૧ / ૩ / ૨૦૨૧ સુધીમાં અપલોડ કરવા જણાવવામાં આવેલ છે .
  •  શાળા સ્વચ્છતા એકશન પ્લાન અપલોડ થયેલ જિલ્લાવાર સ્થિતિ આ સાથે પત્રકમાં સામેલ છે . જેને ધ્યાને લઈ  જિલ્લાની શાળાઓ , બીઆરસી અને જિલ્લા કક્ષાના શાળા સ્વચ્છતા એકશન પ્લાનની વિગતો નિયત પત્રકમાં તા .૩૧ / ૧૦ / ૨૦૨૧ સુધીમાં નીચે આપેલ લીંક પર અપલોડ કરવા સુચના આપવા વિનંતી છે.
Link - t.ly/tBZj

શાળા સ્વચ્છતા એકશન પ્લાન ' તૈયાર કરવા બાબતનો પરીપત્ર - Click Here

Post a Comment

Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to start the chat...