એકલવ્ય એ એક ઓનલાઇન શૈક્ષણિક કાર્યક્રમ છે, જેની અંદર :
• hands-on ગતિવિધિઓ, પ્રોજેટ્સ, વિવિધ મોડેલ્સ હશે જેનાથી મુશ્કેલ વિષયોને સરળ બનાવવામાં મદદ થશે.
• સમજણ પર ભાર મૂકે તેવા સવાલો જેનાથી out-of-box અને રચનાત્મકતા વધે. ( ઉદાહરણ તરીકે નીરજ ચોપરાએ ભાલો ૩૬ ડિગ્રી ના ખૂણે કેમ ફેકયો ? ન્યુટનની ગતિના સિદ્ધાંતો નીરજ ચોપડાના ભાલાથી )
• DIY પ્રોજેટ્સ, જે સરળતાથી મળી શકે તેવી વસ્તુઓથી બનાવી શકાય અને પાઠયક્રમને રોજીંદા જીવનથી જોડી શકાય.
3030 એકલવ્ય શ્રેણી રજિસ્ટ્રેશન કરવા માટેની લિંક: Click Here
કાર્યક્રમને YouTube પર નિહાળવા માટે : Click Here
કાર્યક્રમનો સમયગાળો : દર રવિવારે સાંજે ૪ - ૫
રજિસ્ટ્રેશન કરનારને IIT અને CBSE તરફ થી સર્ટિફિકેટ પણ મળશે.
3030 એકલવ્ય શ્રેણી કાર્યક્રમમાં ભાગ લેવા બાબત સમગ્ર શિક્ષા અભિયાનનો લેટર
👍
ReplyDeletePost a Comment