Teble

3030 એકલવ્ય શૈક્ષણિક કાર્યક્રમ CBSE અને IIT ગાંધીનગર દ્વારા દર રવિવારે ઓનલાઇનના માધ્યમ દ્વારા આયોજીત કરવામાં આવે છે..

એકલવ્ય એ એક ઓનલાઇન શૈક્ષણિક કાર્યક્રમ છે, જેની અંદર : 

• hands-on ગતિવિધિઓ, પ્રોજેટ્સ, વિવિધ મોડેલ્સ હશે જેનાથી મુશ્કેલ વિષયોને સરળ બનાવવામાં મદદ થશે. 
• સમજણ પર ભાર મૂકે તેવા સવાલો જેનાથી out-of-box અને રચનાત્મકતા વધે. ( ઉદાહરણ તરીકે નીરજ ચોપરાએ ભાલો ૩૬ ડિગ્રી ના ખૂણે કેમ ફેકયો ? ન્યુટનની ગતિના સિદ્ધાંતો નીરજ ચોપડાના ભાલાથી )
• DIY પ્રોજેટ્સ, જે સરળતાથી મળી શકે તેવી વસ્તુઓથી બનાવી શકાય અને પાઠયક્રમને રોજીંદા જીવનથી જોડી શકાય.


3030 એકલવ્ય શ્રેણી રજિસ્ટ્રેશન કરવા માટેની લિંક: Click Here

કાર્યક્રમને YouTube પર નિહાળવા માટે : Click Here

કાર્યક્રમનો સમયગાળો : દર રવિવારે સાંજે ૪ - ૫

રજિસ્ટ્રેશન કરનારને IIT અને CBSE તરફ થી સર્ટિફિકેટ પણ મળશે. 

3030 એકલવ્ય શ્રેણી કાર્યક્રમમાં ભાગ લેવા બાબત સમગ્ર શિક્ષા અભિયાનનો લેટર

1 Comments

Post a Comment

Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to start the chat...