📝 ધોરણ-1 ગુજરાતી
📝 ધોરણ-2 ગુજરાતી
📝 ધોરણ-3 ગુજરાતી
📝 ધોરણ-4 ગુજરાતી
📝 ધોરણ-5 ગણિત ગમ્મત
📝 ધોરણ-6
📝 ધોરણ-7
📝 ધોરણ-8
English - Unit 2 Activity 4
📝 ધોરણ-9 English
📝 ધોરણ-10 વિજ્ઞાન
📝 ધોરણ 12 - આંકડાશાસ્ત્ર
હોમ લર્નિંગ એટલે ઘરે બેસીને ઓનલાઇન અભ્યાસ...
કોરોના મહામારીને કારણે ઓનલાઇન શિક્ષણ મેળવવા આપડે મજબૂર બન્યા છીએ. ગુજરાત સરકાર દ્વારા શાળા ઓ શરૂ કરવાનો નિર્ણય તો લેવાયો છે પણ પૂર્ણ સંખ્યા શાળાએ બોલાવવાની મંજૂર નથી. આથી જે વિદ્યાર્થી શાળાએ નથી આવી શકતા તે વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચેનલ દૂરદર્શન DD ગિરનાર દ્રારા દરરોજ સવાર અને બપોરે ચેનલના માધ્યમથી શાળાકીય અભ્યાસક્રમ પ્રસારિત કરવામાં આવે છે.. જે વિદ્યાર્થી TV સામે નથી શકતા તેમના માટે YouTube ના માધ્યમ દ્રારા અહીં લિંક આપવામા આવે છે જેનાથી દિવસમાં ગમે ત્યારે વિડિયો નિહાળી અભ્યાસ કરી શકે છે..
Post a Comment